Thursday, June 19, 2025

મોરબી:વાહ રે રવાપર વટ છે હો ! મુખ્યમંત્રી ને રજુઆત કરવા છતાં નક્કર પરિણામ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જી….હા…ગેરકાયદેસર દબાણ મુદ્દે અગાઉ મુખ્યમંત્રી ને રવાપર ગ્રામપંચાયત ની સરકારી જમીન પર કબજો કરવા મુદ્દે રજુઆત કરવામાં આવી હતી પણ તાનાશહી તો જુઓ. હજુ તપાસના આદેશ જિલ્લા કલકેટર સુધી પોહચ્યા નથી.

મોરબી નજીક આવેલ રવાપર ગ્રામપંચાયત સતત વિવાદમાં છે અને કેમ ન હોય મોટા ગજાના ના નેતા જો મહેરબાન હોય તો ગધા પહેલવાન જ હોય ..રવાપર ગામના સરકારી ખરાબા પર ગેરકાયદેસર કબ્જા કરીને વિકાસની વાતો કરનાર જ મોટા નેતાનો મોહરો છે સૌ કોઈ જણે છે આ સરકારી જગ્યા પર દબાણ જેને કર્યું છે તેની સામે ગામનો સરપંચ પણ લાચાર છે કારણ કે ત્યાં એક શબ્દ બોલી શકે તેમ નથી માટે જ મુખ્યમંત્રી માં લેખિત અરજી કરવામાં આવી હતી

હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા તંત્ર ઉપર આક્ષેપો : સરકારી ખરાબાઓ પર આવારા તત્વોનો કબ્જો દૂર કરાવા રજૂઆત કરવામાં આવી હતી.

રવાપર ગામની આસપાસમાં આવેલા કિંમતી સરકારી ખરાબાઓમાં થયેલ ગેરકાયદેશર દબાણો હટાવી સાચા માંગણીદરોને જમીન ફાળવવા હ્યુમન રાઇટ્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી જે તે સમયે રજૂઆત કરી સ્થાનિક તંત્ર ઉપર મીલીભગત અંગે આક્ષેપો કરાયા છે. પણ આજ દિવસ સુધી પરિણામ શૂન્ય….રવાપર માં કોણ એવી વ્યક્તિ છે જે ગેરકાયદેસર દબાણ ને પ્રોત્સાહન આપી રહ્યા છે

હ્યુમન રાઇટ્સ એસોસિએશનના સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજુઆતમાં જણાવાયું છે કે, મોરબી જીલ્લામાં મોરબી શહેરને અડીને આવેલ રવાપર ગામ કે જે હાલ મોરબી શહેરનો જ એક ભાગ બની જવા પામેલ છે.આ રવાપર ગામમાં ઘણા સરકારી ખરાબાઓ આવેલ છે. હાલમાં આ ખરાબાઓ પર આવારા તત્વો દ્વારા કબજો જમાવવામાં આવેલ છે. આ કીમતી જમીનો છે.પરંતુ સરકારી તંત્ર મુક બનીને તમાશો જોયા કરે છે. પરંતુ કોઈ એક્શન લેતું નથી. જાણે કે આ દબાણો થાય છે. તેમાં તંત્રની મિલી ભગત હોય તેવું લાગી રહ્યું છે….જો મીલી ભગત ના હોય તો સરપંચ દ્વારા તુરંત ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરવી જોઈએ ..પણ સરપંચ કહ્યું એમ એક મોહરો છે માટે મુખ્યમંત્રી જો આદેશ જિલ્લા કલેકટર ને આપે દબાણ મુદ્દે તો કદાચ આગળ જતાં સરકારી જગ્યાઓ ખુલ્લી થાઈ એમ છે ….જોવું રહ્યું ક્યારે આદેશ અપાઈ છે લેખિત અરજીને એકવર્ષ થઈ ગયું છે પણ દબાણો હજુ યથાવત છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર