Thursday, May 8, 2025

મોરબી: અમદાવાદ પોલીસ કોને ઉપાડી ગઈ? મહિલા સહિત 2 શખ્સો ની ધરપકડ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી પંથકમાં દિનપ્રતિદિન મારામારી લૂંટ અપહરણ સાઇબર ક્રાઈમ ના બનાવ માં વધારો નોંધાયો છે સીરામીક સિટીમાં ઉદ્યોગ સાથે ક્રાઈમ પણ વધી રહ્યા છે ત્યારે ફરીએકવાર અપહરણના ગુનાહમાં અમદાવાદ પોલીસને મોરબી આવું પડ્યું હતું

સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુના નંબર ૨૪૩/૨૩ થી નોંધાયેલ આઈપીસી કલમ ૩૬૩ અને ૩૬૬ અપહરણના ગુનામાં હાલમાં તપાસના કામે હેડ કોન્સ્ટેબલ પી.એસ.પટ્ટણી બાતમીના આધારે મોરબી આવ્યા હતા અને અહીં સ્થાનીક પોલીસને સાથે રાખીને મોરબીના રોહીદાસપરા વિસ્તારની બાજુમાં આવેલ આંબેડકરનગરમાં રહેતા મેહુલ દિલીપભાઇ જોગલ અને મનિષાબેન નુતનભાઇ પંડ્યા નામના બે લોકોની અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશને નોંધેલ અપહરણના ગુનામાં ધરપકડ કરી તેઓને તપાસના કામે અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર