છેલ્લા ઘણા દિવસથી કોરોના કેસમાં સતત વધારો થતો હતો આજરોજ 800 કોરોના ટેસ્ટ કર્યા હતા જેમાં કુલ 11સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા જેમાં ગ્રામ્યવિસ્તાર માં 8 શહેરી વિસ્તારમાં 3 કેસ પોઝિટિવ નોંધાયો હતો તેમજ સજા થયેલ દર્દીની સંખ્યા 11 હતી જેઓને આજરોજ રજા આપવામાં આવી છે
મોરબી: 11
માળીયા : 00
વાંકાનેર: 00
હળવદ:00
સજા થયેલ દર્દી : 11
કુલ એક્ટિવ સંખ્યા : 124 નોંધાયેલ છે જે માહિતી આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત થઈ હતી
