Wednesday, June 25, 2025

મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 34 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 176

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે શુક્રવારે નવા ૩૫ કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક ૧૭૬ પર પહોંચી ગયો છે.

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૬ કેસ જેમાં ૧૧ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમા નોંધાયા હતા. હળવદમાં ૧૨ તથા ટંકારામાં ૦૩ અને માળીયામાં ૦૨ અને વાંકાનેરમાં ૦૧ કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક ૧૭૬ પર પહોંચી ગયો છે. જેથી નાગરિકોને વધુ તકેદારી રાખવા આરોગ્ય તંત્રએ અપીલ કરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર