મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે બુધવારે નવા 11 કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક 95 પર પહોંચી ગયો છે.
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના 15 કેસ જેમાં 12 ગ્રામ્ય અને 03 શહેરી વિસ્તારમા નોંધાયા હતા. ટંકારા 01 કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક 95પર પહોંચી ગયો છે. જેથી નાગરિકોને વધુ તકેદારી રાખવા આરોગ્ય તંત્રએ અપીલ કરી છે.
