મોરબી જિલ્લા કોગ્રેસ પ્રમુખ શ્રી જયંતીભાઈ જે પટેલ
દ્વારા શ્રી પાવડિયારી મેલડી માતાજી મંદિરે માતાજી નાં હરખ નો નવંરગો માંડવા નું અને મહા પ્રસાદ તારીખ ૧૨/૪/૨૦૨૨ ને મંગળવાર સમય સાંજ ના ૬વાગ્યા થી૯.૩૦ વાગ્યા સુધી રાખેલ છે તો સો કોગ્રેસ પક્ષ ના તમામ સેલ ફ્રંટલ ના આગેવાન હોદેદારો કાર્યકરો તેમજ આમ પ્રજા એ આં ધાર્મીક કાર્યક્રમ સાથે મહા પ્રસાદ નો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે…
