તા.૧૨/૪/૨૨ ને મંગળવાર ના રોજ યોજાયો જેમાં મોરબી શહેરી તેમજ જીલ્લા માંથી બહોળી સંખ્યા માં માતાજી ના ભૂવા અને ભક્તોજનો અને આગેવાનો એ હાજર રહી ડાક ની રમઝટ સાથે મહા પ્રસાદ ગ્રહણ કરી સો એ પ્રસના અનુભવી અને માતાજી ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી.
વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫ ના વર્ષમાં મહારાષ્ટ્ર ના ચાંદીપુરા ગામમાંથી મળી આવેલ. જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર...