મોરબી જીલ્લાના નિડર બાહોશ પત્રકાર અને કાર ડિલર આશિફ ખોરમનો આજે જન્મદિવસ
મોરબી: મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોને વાચા આપી સતત વિકાસની રફતારમાં સારૂ એવો નામ મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં પત્રકાર તરીકે જાણીતા આશિફ ખોરમ અને પત્રકારી ક્ષેત્રે માનદ સેવા પૂરી પાડી પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે જેથી સમગ્ર પત્રકાર મિત્રો, પોલીસ મિત્રો,ડોક્ટર મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી
મોરબી જીલ્લાના કોઈપણ જાતના લોકપ્રશ્રો હોય કે પછી ધાર્મિક પ્રસંગોને વાંચા આપવા હમેશા તત્પર રહેતા મોરબી જીલ્લાના પ્રિન્ટ મિડિયા અને ઈલેક્ટ્રોનિક મીડીયાના નીડર અને બાહોશ પત્રકાર આશિફ ખોરમ આજે જન્મ દિવસ હોવાથી બહોળી સંખ્યાના મિત્રસર્કલ અને સગાસ્નેહીઓ દ્રારા મોબાઈલ નંબર 9426615655 પર અને રુબરુ મળીને અભિનંદન પાઠવી હમેશા નીડર બનીને લડતા રહો તેવી શુભકામનાઓ પાઠવી
મોરબી- વાંકાનેરમાં AR ઓટો કન્સલ્ટન્ટ ધંધાના વ્યવસાય સાથે અને વેઇટિંગ કાર ફોર વ્હીલર ગાડીઓમા સારુ એવો નામ ધરાવતા આશિફ ખોરમ નો જન્મદિવસ હોવાથી ડીલરમિત્રો રફીકભાઈ,સદામભાઈ નામી-અનામી મિત્રો,તેમજ મમ્મી-જુબેદાબેન,પપ્પા-સલીમભાઈ,વાઈફ-રીજા,ભાઈ-આદિલ તેમજ સાહિલભાઈ સુમરા ,આશિફ,રઈશ,હોસ્પિટલના નસીગ-સ્ટાફ મિત્રો રુબરૂ અને મોબાઈલ નંબર જન્મદિવસ નો ધોધ વરસી રહ્યો.