Wednesday, July 9, 2025

મોરબી જીલ્લા પોલીસ દ્વારા યોજાયેલ પ્રોહી. અંગેની કોમ્બીંગ દરમ્યાન રૂ‌.96 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જીલ્લામા પ્રોહીબીશન અંગે રાખવામાં આવેલ કોમ્બીંગ ડ્રાઈવ દરમ્યાન પ્રોહીબીશનના કુલ-૬૧ કેસો શોધી કુલ કિં.રૂ. ૯૬,૪૦૫/- નો મુદ્દામાલ મોરબી જિલ્લા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશમાં પ્રોહીબીશનના વધુને વધુ કેસો શોધી કાઢવા અંગે કોમ્બીંગ ડ્રાઈવ રાખવામાં આવેલ હતી જે કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી તેઓ દ્વારા પ્રોહીબીશનની ગેરકાયદેસરની પ્રવૃતિને અટકાવવા સારૂ પ્રોહીબીશનના કુલ-૬૧ જેટલા સફળ કેસો શોધી કુલ દેશીદારૂ લીટર-૩૫૮ કિ.રૂ.૭૧,૯૦૦/- તથા દેશીદારૂ ગાળવાનો આથો લીટર-૮૪૫ કિં.રૂ. ૨૨,૭૫૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૩ કિં.રૂ.૧૭૫૫/- મળી કુલ કિં.રૂ.૯૬,૪૦૫/- નો મુદામાલ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર