Monday, August 18, 2025

મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠી દ્વારા 30 પોલીસ કર્મચારીઓની આંતરીક બદલી કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા 7 પોલીસ કર્મચારીઓની જાહેરહિતમા અને 23 પોલીસ કર્મચારીઓની પાદરના ખર્ચે કરાઈ બદલીઓ જેમાં 6 મહિલા સહિત 30 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરીક બદલીઓ કરવામાં આવી છે.

જેમ કે પદરના ખર્ચે બદલી કરાયેલ પોલીસ કર્મીઓમાં ગીરીશકુમાર પરબતસંગ ટાપરિયાની વાંકાનેર સિટીમાંથી હળવદ, હેતલ ચમન લાલ પરમારની પોલીસ હેડ ક્વાર્ટર થી પોલીસ હેડ ક્વાર્ટર અટેચ નેત્રમ,મયુરભાઈ પોલાભાઈ રાઠોડની QRT માંથી પોલીસ હેડ ક્વાર્ટર,અંબરીશ દિલીપભાઈ મારવાણીયા ની માળિયા મી.થી પોલીસ હેડ ક્વાર્ટર, વહિદા બાશિરમહમદ શેખની પોલીસ હેડ ક્વર્ટર થી મોરબી સિટી એ ડિવિઝન, મુમા ભાઈ ગોવિંદભાઈ કલોત્રા ની પોલીસ હેડ કવાર્ટર થી માળિયા મી.,આરીફ હસનભાઈ સુમરા ની SC ST સેલ માંથી મોરબી તાલુકા પોલીસ, અર્જુનસિંહ લખુભા ઝાલાની વાંકાનેર તાલુકામાંથી મોરબી તાલુકા,પિયાંકા ગૌતમભાઈ ફૈજા ની પોલીસ હેડ કવાર્ટર માંથી મોરબી સિટી બી.ડિવિઝન, નિર્મલા ગૌતમભાઈ ડાભી ની મોરબી સિટી એ ડિવિઝનમાંથી પોલીસ હેડ ક્વાર્ટર, હરપાલસિંહ રાજુભાઈ રાઠોડ ની મોરબી સિટી એ ડિવિઝનમાંથી હળવદ, જયેન્દ્રસિંહ ઇન્દુભા ઝાલાની વાંકાનેર સિટી માંથી ટંકારા,,જયેશ કુમાર મગનભાઈ ચૌહાણ ની માળિયા મી.થી મોરબી સિટી એ ડિવિઝન,જયેશ ચંદુભાઈ ડાંગરની વાંકાનેર તાલુકામાંથી મોરબી સિટી એ ડિવિઝન,મોનિકા ભરતભાઈ પટેલની મોરબી સિટી એ ડિવિઝન માંથી વાંકાનેર તાલુકા, રાજેન્દ્રસિંહ ગંભીરસિંહ રોડીયા ની હળવદ થી ટ્રાફિક શાખા,હસમુખભાઈ સુરેશભાઈ વોરા ની એમટી માંથી મોરબી તાલુકા,મહેશભાઈ ભીખાભાઇ ધોળકીયા ની હળવદ થી પોલીસ હેડ ક્વાર્ટર એટેચ નેત્રમ, દિપક કુમાર રામાભાઈ બારોટની વાંકાનેર સીટી માંથી પોલીસ હેડ કવાર્ટર, રવીકુમાર બળદેવભાઈ કણઝારીયાની પોલીસ હેડ ક્વાર્ટર માંથી માળીયા મી., રમણિકભાઈ કરશનભાઈ રાઠોડની એમટી માંથી હળવદ, કિરણબેન ભવાનભાઈ સોનગ્રાની માળીયા મી.થી હળવદ ખાતે બદલી કરવામાં આવી છે.

જ્યારે જાહેર હિતમાં બદલી કરાયેલ પોલીસ કર્મચારીઓમાં અંકિતકુમાર ઉમેદભાઇ પટેલની પોલીસ હેડ કવાર્ટર થી પોલીસ હેડ કવાર્ટર એટેચ માઉન્ટેડ, અજીતકુમાર ભૂરાભાઈ સોલંકી ની વાંકાનેર સીટી માંથી પોલીસ હેડ ક્વાર્ટર,શક્તિસિંહ જનકસિંહ જાડેજાની વાંકાનેર સીટી માંથી પોલીસ હેડ કવાર્ટર, મુકેશ પ્રેમજી ચાવડાની ટંકારા થી વાંકાનેર સીટી,મહેન્દ્રસિંહ ભુપતસિંહ ચુડાસમાંની માળીયા મી. થી પોલીસ હેડ કવાર્ટર, દેવેન્દ્રસિંહ કરણસિંહ જાડેજાની માળીયા મી.થી પોલીસ હેડ ક્વાર્ટર અને ક્રિપાલસિંહ વનરાજભાઈ ચાવડાની માળીયા મી. થી પોલીસ હેડ કવાર્ટરમાં બદલી કરવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર