મોરબી: જુનિયર કલાર્ક પરીક્ષા આપવા પરીક્ષાર્થી ને સમયસર કેન્દ્ર પર પોલીસે પોહચાડી ફરજ પુરી કરી

મોરબીમાં જુનિયર પરીક્ષા ને લઈને ગઈકાલ થી સરકાર એ પોલીસ અધિકારીઓ ને સૂચના આપી હતી જેમાં કોઈપણ પરીક્ષાર્થી ને હાલાકી નો સામનો ન કરવો પડે માટે જે તે વિસ્તારના પોલીસ જવાન ના નામ મોબાઈલ નંબર સાથે મીડિયા માં પ્રસિદ્ધ કર્યા હતા

જે આજરોજ મોરબીના કેટલાય પરિક્ષાર્થી ને લાભ મળ્યો હતો જેમાં બહારગામ થી આવતા ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર પર સમયસર ન પોહચતા બંદોબસ્ત દરમિયાન પોલીસકર્મી ભગવાન ભાઈ ખટાણા,શક્તિસિંહ જાડેજા,કુલદીપસિંહ જાડેજા,યજુવેદ્ર સિંહ રાણા ( બી ડિવિઝન પોલીસ) એ ઉમેદવારને સમયસર સેન્ટમેરી કેન્દ્ર પર પોહચડયા હતા

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img