Friday, May 9, 2025

મોરબી: જૂનાગઢ જિલ્લામાં દુષ્કર્મ બાદ મૃત્યુ નિપજાવનાર આરોપીને કડક સજાની માંગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપીને કડક સજા થવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પાઠવામાં આવ્યું.

જુનાગઢ જિલ્લામાં કોળી સમાજની દિકરી ધારા ઉપર નરાધમો દ્વારા દુષ્કર્મ કરી, મૃત્યુ નિપજાવી અળગાવીને મુખ્ય આરોપી સુરજ સોલંકી (સુરજ સુવો) સહિત તમામ આરોપી ને કડક સજા આપવામાં આવે

જુનાગઢ જિલ્લાની કોળી સમાજની દિકરી ધારા ને આરોપી આ ટ્રોન અપહરણ કરી દુષ્કર્મ સાથે મોત નિપજાવ્યું છે. હાલ આરોપી ઓ પોલીસ કસ્ટડીમાં છે, આસો ભૂવા સુરત સોલંકી સાથે અન્ય આરોપી ઓગુજરાત ના અનેક મોટા રાજકીય, ધાર્મિક લોકો સાથેઘરોબો ધરાવતો હોય આરોપી ઓ ને ચોથ મળે એવી સંભાવના છે..સમગ્ર ગુજરાતમાં અનેક સમાજ ની દિકરી ઓ સાથે આવા જઘન્ય કૃત્ય બનવા પામેલ છે. આ ઓ ને ફાંસી મત આપવામાં આવે એવી મોરબી જિલ્લા યુવાડીયા કોળી સમાજ તરફથી માંગ સાથે આવેદન પાઠવામાં આવ્યું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર