Friday, June 20, 2025

મોરબી: તાલુકા પોલીસે માનવતા મહેકાવી ! વૃદ્ધા મહિલાની મદદ કરી પ્રજાના મિત્ર હોવાનું સાર્થક પૂરું પાડ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓએ સિનિયર સિટીઝન ની રૂબરૂ મુલાકાત લઇ, સાયબર ક્રાઇમની જાગૃતતા તથા સિનિયર સિટીઝનોના પ્રશ્નોના ઉકેલ લાવવા અભિયાનનું આયોજન કરેલ હોય

જે અભિયાન અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.ગૌસ્વામી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા સાહેબ તથા મોરબી તાલુકા પોલીસ ઇન્સપેક્ટરની કે એ.વાળા સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના “SHE TEAM” ના પો.સ.ઇ બી.એમ.બગડા તથા એ.એસ.આઇ  નેહલબેન જે.ખડીયા તથા પો કોન્સ લક્ષ્મણભાઇ પરબતભાઇ ચાવડા તથા પો.કોન્સ અક્ષયરાજસિંહ હરવિંદસિંહ રાણા તથા વુ.પો.કોન્સ ખમાબેન કાળુભાઇ બગોદરીયા તથા રાજેશ્રીબેન ભરતભાઇ વાઘેલા એમ બધા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનની રૂબરૂ મુલાકાત કરી તેમના પ્રશ્નોના નિકાલ કરવા સાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન આજરોજ તા.૧૬/૦૪/૨૦૨૩ ના રોજ લીલાપર ગામે સિનીયર સિટીઝન ગૌરીબેન વાઓ બીજલભાઇ આંદ્રેસા જાતે કોળી ઉ.વ-૬૦ રહે.લીલાપર ગામ તા.જી.મોરબી વાળાને ત્યા જઇ તેઓની રૂબરૂ મુલાકાત કરતા મજકુર વૃધ્ધ મહિલા વિધવા જીવન વિતાવતા હોય અને વિકલાંગ હોય અને પોતે શરિરના દુઃખાવાની બીમારીથી પીડાતા હોય જેથી શરિરથી અશક્ત વૃધ્ધમહીલાને નજીકના દવાખાને સારવાર માટે લઇ જઇ વૃધ્ધમહિલાને સારવાર અપાવી તેના રહેણાક મકાને પરત મુકી આવી, માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સાર્થક કરેલ છે.

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ – પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા તથા પો.સ.ઇ બી.એમ.બગડા તથા એ.એસ.આઇ સ્નેહલબેન જે.ખડીયા તથા પો.કોન્સ લક્ષ્મણભાઇ પરબતભાઇ ચાવડા તથા પો.કોન્સ અક્ષયરાજસિંહ હરવિંદસિંહ રાણા તથા યુ.પો.કોન્સ ખમાબેન કાળુભાઇ બગોદરીયા તથા રાજેશ્રીબેન ભરતભાઇ વાઘેલા નાઓ દ્વારા સદરહુ કામગીરી કરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર