Saturday, July 5, 2025

મોરબી: તા.13 થી 15 જીકિયારી ગામે શિવ મંદિરના સાનિધ્યમાં ત્રીદિવસીય પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: આજથી જીકિયારી ગામના આંગણે શિવ મંદિરના સાનિધ્યમાં બાવરવા પરિવાર આયોજિત ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 13 થી 15 મે સુધી રાખેલ છે. આ નવનિર્માણ થયેલ શિવ મંદિરમાં શ્રી નીલકંઠ મહાદેવ, શ્રી જડેશ્વર મહાદેવ, નર – નારાયણ લક્ષ્મીજી, રામસિતા, હનુમાનજી મહારાજ, વિઘ્નહર્તા ગણપતિ મહારાજની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તારીખ 14 ના રોજ સવારે 10:00 કલાકે જલયાત્રા અને રાત્રે 8:00 વાગે શોભાયાત્રા નું તથા તારીખ 15 ના રોજ સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનો ધર્મપ્રેમની જનતાને લાભ લેવા બાવરવા પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર