Thursday, August 28, 2025

મોરબી ધૂન મંડળ દ્વારા વિધવા બહેનને રાશન કીટ અર્પણ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબી ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા શક્ત શનાળા ગામે બાવાજી વિધવા બહેનને રાશન કીટ આપવામાં આવી હતી. રાશનકિટ આપી ચિત્રા હનુમાનજી ધૂન મંડળના સભ્યો ભીખાભાઈ લોરીયા, ગૌતમભાઈ ગૌસ્વામી તથા છગનભાઈએ બહેનના આશીર્વાદ મેળવ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર