Thursday, May 15, 2025

મોરબી નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન હડફેટે અજાણ્યા યુવકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક અજાણ્યા યુવકનું ટ્રેન હડફેટે ચડી જતા મોત નિપજયુ હતું.

મળતી માહિતી મુજબ મોરબી નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક ગત તા.૧૮-૦૩-૨૦૨૩ ના રોજ મોડી રાત્રે આશરે ૪૫ વર્ષની ઉંમરના અજાણ્યા યુવકનું ટ્રેન હડફેટે ચડી જતા ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર