Friday, May 16, 2025

મોરબી નિવાસી નરેન્દ્રભાઈ જોબનપુત્રાનું અવસાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી નિવાસી નરેન્દ્રભાઈ કેશવલાલ જોબનપુત્રા ઉ.વ. 67 (ટોળવાળા) તે કેશવલાલ નરશીદાસ જોબનપુત્રા(ટોળવાળા)ના પુત્ર, તે પુષ્પાબેન જોબનપુત્રાના પતિ, તે સાગરભાઈ જોબનપુત્રાના પિતા, તે દિનેશભાઈ તથા પ્રફુલભાઈના મોટાભાઈ, તે તેજસભાઈ તથા હેમાંગભાઈ  તથા પાર્થભાઈના ભાઈજી, તે નવલખીવાળા સ્વ. અમૃતલાલ ગોરધનદાસ તન્નાના જમાઈનું તારીખ 01-02-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તથા સાસરીયા પક્ષની સાદડી તારીખ 03-02-2023 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5 કલાકે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, અંકુર સોસાયટી, જીઆઈડીસીની સામે, શુભ હોટલવાળી શેરીમાં, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

સાગરભાઈ જોબનપુત્રા મો- 9879695811 તથા હેમાંગભાઈ મો- 8849426024

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર