Tuesday, May 13, 2025

મોરબી નીવાસી કાંતાબેન કોટકનુ દુઃખદ અવસાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી નિવાસી સ્વ. કાંતાબેન ચીમનલાલ કોટક (ઉ.વ.૮૦) તે સ્વ.ચીમનલાલ ચકુભાઈ કોટકના ધર્મપત્નિ , ગં.સ્વ. દક્ષાબેન સુનિલકુમાર કાથરાણી તથા ઉષા બેનના માતા તેમજ સ્વ. કાનજીભાઈ નારણભાઈ કક્કડ (વનાળીયા વાળા) ના સુપુત્રી, સ્વ.વલ્લભદાસ કાનજીભાઈ કક્કડ, સ્વ. અમૃતલાલ કાનજીભાઈ કક્કડ તથા ગોરધનભાઈ કાનજીભાઈ કક્કડના બહેનનું તા.૮-૫-૨૦૨૩ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સદ્ગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૨-૫-૨૦૨૩ શુક્રવાર સાંજે ૫ઃ૩૦ થી ૬ઃ૩૦ કલાકે જનકલ્યાણેશ્વર મહાદેવ મંદિર, સામાકાંઠે મોરબી-૨ ખાતે રાખેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર