મોરબી નીવાસી પાંચોટીયા ત્રિભોવનભાઈ લવજીભાઈનુ અવસાન
મોરબી:મોરબી નીવાસી પાંચોટીયા ત્રિભોવનભાઈ લવજીભાઈનુ ૫૬ વર્ષની ઉંમરે સંવત ૨૦૭૮ કારતક વદ -૮ તા.૧૭-૧૧-૨૦૨૨ ને ગુરૂવારના રોજ કૃષ્ણ ચરણ પામેલ છે. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રભુને પ્રાર્થના.
બેસણું તા.૧૯-૧૧-૨૦૨૨ ને શનિવારના રોજ દિવસે સવારે સમય ૯ થી ૧૦ સુધી સ્થળ રોયલ પાર્ક, ઉમા જ્યોતિ -૨ પીપળી રોડ મોરબી તેમજ તા.૧૯-૧૧-૨૦૨૨ ને શનિવારના રોજ રાત્રે સમય ૭ થી ૧૦ સુધી ઈશ્વરનગર ગામની વાડીમાં રાખેલ છે.
લિ.
રામજીભાઈ લવજીભાઈ પાંચોટીયા (ભાઈ), હરજીભાઈ લવજીભાઈ પાંચોટીયા (ભાઈ), નાથાલાલ લવજીભાઈ પાંચોટીયા (ભાઈ), કાંતીલાલ લવજીભાઈ પાંચોટીયા (ભાઈ), રાજેશભાઈ ત્રિભોવનભાઈ પાંચોટીયા (પુત્ર), સંજયભાઈ ત્રિભોવનભાઈ પાંચોટીયા (પુત્ર).
મો-: ૯૭૧૨૫ ૫૭૬૩૩, ૯૭૨૪૦ ૬૮૦૩૮ પાચોટીયા પરીવારના જય શ્રી કૃષ્ણ.