મોરબી: એડવોકેટ અમિતભાઈ તથા પ્રતિકભાઇના પિતાશ્રી વાલજીભાઈ ડુંગરશીભાઇ ડાભીનુ તા. 28/ 09/2025 ને રવિવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનું બેસણું તા. 29/09/ 2025 ને સોમવારના રોજ સાંજે 04:00 થી 06:00 કલાકે તેમના નિવાસ સ્થાને વાઘપરા શેરી નં- 7 મોરબી ખાતે રાખેલ છે.
