મોરબી: મુળ જેપુર નીવાસી અને હાલ મોરબી નીવાસી સંજયભાઈ ભુરાલાલભાઈ સાણજા (ઉ.વ.૫૧) નું તા. ૧૮-૦૩-૨૦૨૩ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. તેમનું સદગત બેસણું તા.૨૦-૦૩-૨૦૨૩ ને સોમવારે સવારે ૮:૦૦ થી ૧૦;૦૦ કલાકે જેપુર ખાતે રાખેલ છે.
લી.
જયેન્દ્રભાઈ ભુરાલાલભાઈ સાણજા (8849869006), દેવ સંજયભાઈ સાણજા તથા સાણજા પરિવારના જય શ્રી કૃષ્ણ.
