Sunday, May 18, 2025

મોરબી ભાજપ દ્વારા કુપોષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કુપોષણ અભિયાન અંતર્ગત કુપોષણ અભિયાન અંતર્ગત લુંટાવદર ગામે કાર્યક્રમ કરવામાં આવ્યો

જેમાં મોરબી જીલ્લા પ્રમુખ દુર્લભજી ભાઈ દેથરીયા અને મોરબી તાલુકા ભાજપ પ્રમખ અરવિંદ ભાઈ વાસદડીયાનાં માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા યુવા મોર્ચા પ્રમુખ નિતેશ ભાઈ બાવરવા નાં ગામે કુપોષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો. સરપંચ શ્રી રમાબેન વાઘેલા . અને નિતેશ ભાઈ બાવરવા ની હાજરીમાં કુપોષિત બાળકોને પોષણયુક્ત નાસ્તાના બોક્સ, આંગણવાડી નાં બાળકોને આપવામાં આવીયા હતા

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર