મોરબી નિવાસી રજનીબેન કૃષ્ણકુમાર જોશી (ઉ.વ.64)નું તારીખ 8-6-22 ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે
સદગત નું બેસણું તા. 10-06-2022 ને શુક્રવાર ના રોજ સિધ્ધિવિનાયક વાડી, સત્યમપાન વાળી શેરી, હરભોલે હોલ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે સાંજે 5:00 થી 6:00 રાખેલ છે.
તેમના સાસુમાં શ્રીમતી કિરણબેન લેખરાજભાઈ જોશી, જેઠ – શિવકુમાર, દેર-દેરાણી – હેમંતકુમાર અને ગાયત્રીબેન જોશી, મીનાબેન દિલીપકુમાર જોશી, પુત્ર – કાર્તિક જોશી, કૌશિક જોશી, વિનોદભાઈ જોશી, પ્રમોદભાઈ જોશી, અભિષેકભાઈ જોશી, મનનભાઈ જોશી, પુત્રી જમાઈ- એશ્વર્યા એન સચિનભાઈ અને નિધિ અને સિદ્ધાર્થભાઇ, રૂપેન, રિધિમા, માધવ, ધનાયુષ અને સમસ્ત પરિવાર શોક વ્યક્ત કરે છે
ચકચારી ખુનની કોશીષ ના માળીયા મીયાણાના મોટા દહીસરા નવલખી રોડ ઉપર જી. ઈ. બી. સ્ટેશન સામે થયેલ ફાયરીંગમાં ફરીયાદીને પોલીસે આરોપી બનાવેલ જે ફરીયાદી તરૂણ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઈ ગામીના જામીન મંજુર કરવામાં આવેલ છે.
તા. ૨૦/૦૫/૨૦૨૫ ના રોજ તરૂણ ઉર્ફે ગોપાલ હંસરાજભાઈ ગામી રહે. મોરબી વાળાએ માળીયા પોલીસ સ્ટેશનમાં પોતાના...
મોરબી શહેરમાં દર વર્ષે જુદી જુદી જગ્યાએ લોકો દ્વારા વ્યકિતગત અથવા જાહેર સ્થળોએ ગણપતિની સ્થાપના કરી ગણપતિ મહોત્સવન ઉજવણી કરવામાં આવે છે. સ્થાપના બાદ ધાર્મિક માન્યતા અનુસાર અમુક દિવસો બાદ ગણપતિની પ્રતિમા પાણીમાં વિસર્જન કરવામાં આવે છે અત્રેની કચેરી દવારા દર વર્ષે ગણપતિની પ્રતિમા પાણીમાં વિસર્જન કરવા માટે લોકોની...
હવે બેંક લૂંટવા બંદૂક,બુકાની કે અંધારા ની જરૂર નથી: ધોળા દિવસે લૂંટી શકો છો મોરબી RDC બેંક નો ચકચારી કિસ્સો!
તાજેતરમાં મોરબીની નામદાર કોર્ટ દ્વારા કનૈયાલાલ દેત્રોજા, ઉપેન્દ્ર ભગવાનજી કાસુન્દ્રા વગેરે સાથે RDC બેંક ના મેનેજર ડી.આર. વડાવીયા અને સંડોવાયેલ અન્ય બેંક કર્મચારી વિરુદ્ધ ફરિયાદના આદેશ થતા મોરબી એ ડિવિઝન...