મોરબી: આજે 10 ફેબ્રુઆરી ના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ લજાઈ પ્રાથમિક શાળા ખાતે ઉજવામાં આવ્યો હતો.
10 ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આજે લજાઈ પ્રાથમિક શાળા ખાતે શાળા અભ્યાસ કરતા બાળકોને કૃમિનાશક દવા આપવામાં આવી હતી અને ડો ભાસ્કર વિરસોડીયા બાળકોને કૃમિ અને કુપોષિત બાળકો ન રહે તેમ બાળકો સમજ આપવામાં આવી હતી આ તકે ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ ગૌતમભાઈ વામજા હાજર રહ્યા હતા લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મનસુખભાઈ મસોત ધવલ પંડ્યા પૂજાબેન તથા શાળા નીતિન માંડવીયા ભાગ્યા ઉપસ્થિત રહ્યા હતા.
