આયુર્વેદિક જીવનશૈલી દ્વારા દર મહિને પુષ્પનક્ષત્ર પર બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા, શારીરિક તથા માનસિક વિકાસમાં વૃદ્ધિ કરવા, રોગો સામે લડવા માટે ત્રણ હજાર વર્ષ જૂનું આયુર્વેદિક રસીકરણ મંત્રોષધી સુવર્ણપ્રાશન ડ્રોપ્સનો ૨૭ મો કેમ્પ મોરબી ખાતે યોજાશે
તા. ૧૦ એપ્રિલના રોજ સવારે ૧૦ થી બપોરે ૧૨ : ૩૦ કલાક અને સાંજે ૦૪ : ૩૦ થી ૬ કલાક સુધી શ્રી સોરઠીયા લુહાર વાડી, સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરી, શનાળા રોડ મોરબી ખાતે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે જેમાં છ માસથી ૧૨ વર્ષ સુધીના બાળકો અને સગર્ભા મહિલાઓને ટીપા પીવડાવવામાં આવશે
મોરબીના નાની વાવડી ગામે રહેતા રાજેશભાઈ નારાયણભાઈ મિયાત્રા (ઉ.વ.૪૩) નામના યુવકે પંચાસર ગામે મેલડી માતાજીના મંદિર પાસે કોઈ કારણસર ઝેરી દવા પી જતા રાજેશભાઈને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી...
મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટની સામેથી વેપારી યવકની સ્વીફ્ટ કાર એક શખ્સ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર -૩૦૧મા રહેતા કરણભાઈ અનિલભાઈ બારડ (ઉ.વ.૨૬) એ આરોપી...