Saturday, June 28, 2025

મોરબી સિવિલ હોસ્પિટલના ગેઈટ નજીક નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીની સિવિલ હોસ્પિટલના ગેઈટ પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીની સિવિલ હોસ્પિટલના ગેઈટ પાસે નોટ નંબરીનો જુગાર રમતા આરોપી અકરમ હશનભાઈ સોલંકી ઉ.વ.૨૫ રહે.મોરબી સીપાઈવાસ શેરી નં-૨ મોરબી-૧ તથા સુભાષભાઈ પ્રભુદાસભાઈ મીરાણી ઉ.વ.૭૧ ધંધો ફ્રુટની લારી રહે.મોરબી- પ્રધાનમંત્રી આવાસા યોજના બ-૧૨ ૨૦૪ ૨૫ વારીયા પાસે મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૧૫૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર