Saturday, May 18, 2024

રાજકોટ મોરબી હાઈવે રોડ પર જે.સી.બી., કાર અને બાઈક અથડાતાં બે ઈજાગ્રસ્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર સંગમ વોટર પાર્ક પાસે ના ડીવાઈડરના કટ પાસે રોડ ઉપર જે.સી.બી. કિયા કાર સાથે એક્સીડન્ટ કરી પાછળ આવતી ક્રેટા કાર કિયા કાર સાથે એક્સીડન્ટ થતા કીયા કાર યુવકના મોટરસાયકલ સાથે અથડાતા બાઈક સવાર યુવક તથા સાહેદ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી જે.સી.બી. ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરા શેરી નં -૧૦ માં રહેતા જયભાઈનલીનભાઈ જાની (ઉ.વ.૪૧) એ આરોપી જે.સી.બી. રજીસ્ટર નંબર -GJ-36-S-7571 ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૯-૦૪-૨૦૨૩ ના રોજ આરોપીએ પોતાના હવાલા વાળુ જે.સી.બી. નં- GJ-36-S-7571 વાળુ બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી ઓચીંતા ડીવાઈડરના કટ માંથી વળાવી રોડ ઉપર આવતી કીયાકાર સાથે એકસીડન્ટ કરી પાછળ આવતી ક્રેટા કાર કીયા કાર સાથે એકસીડન્ટથતા કીયા કાર ફરીયાદીના મોટરસાયકલ સાથે એકસીડન્ટ થતા ફરીયાદીને તથા સાહેદનેડાબા પગમાં ફેકચર જેવી ઇજાકરી તથા માથાના તથા શરીરે સામાન્ય ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર જયભાઈનલીનભાઈએ આરોપી જે.સી.બી. ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૩૭,૩૩૮, તથા એમ.વી.એક્ટ કલમ -૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર