લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગ ભાઈને ટ્રાયસિકલ અર્પણ કરાઈ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા એક દિવ્યાંગ બળદેવભાઈ લીખીયાને રવીન્દ્રનાથ ટાગોર ની જન્મ જયંતિ નિમિતે શનાળા રોડ પર આવેલા 

ચિત્રાહનુમાનજી મંદિર ખાતે આ ટ્રાયસિકલ અર્પણ વિધિમાં લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ, ડિસ્ટ્રિક્ટ 3232જે (સૌરાસ્ટ્ર -કચ્છ)દ્વતિય વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર,રમેશભાઈ રૂપાલા, ખાસ ઉપસ્થિત રહેલ,સાથે પ્રેસિડેન્ટ ટી સી ફૂલતરીયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા,પાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ લોરિયા, લા. સભ્યો ચંદુભાઈ કડીવાર, પ્રાણજીવન ભાઈ રંગપરીયા, મણીલાલ કાવર અને પ્રોજેક્ટ ચેરમેન લા.મહાદેવભાઈ ચિખલિયા હાજર રહેલ તથા હનુમાનજીના મંદિરના પૂજારી ના આશીર્વાદ થી ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી અને બળવંત ભાઈને સાયકલ પર સવાર કરાવીને પ્રસ્થાન કરાવેલ.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img