Sunday, May 19, 2024

સામાન્ય પ્રજાજનોને વ્યાજબી દરે લોન/ધિરાણ મળી શકે તે માટે 31મીએ લોનમેળાનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: સામાન્ય પ્રજાજનોને વ્યાજબી દરે લોન/ધીરાણ મળી શકે તે અંગે મોરબી જીલ્લા પોલીસ દ્વારા તા.૩૧-૦૧-૨૦૨૩ ના ૧૨:૦૦ વાગ્યે સ્થળ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન પરેડ ગ્રાઉન્ડ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લા પોલીસ દ્રારા જરૂરીયાતમંદ નાગરીકોને વ્યાજબી દરે લોન / ધિરાણ સરળતાથી મળી શકે તે માટે રાષ્ટ્રીય બેન્કો તથા સહકારી બેન્કોના પ્રતિનિધીઓ તથા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી તથા જીલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધીઓ હાજર રહેનાર હોય મોરબી જીલ્લાના જરૂરીયાતમંદ પ્રજાજનોને આ લોનમેળામાં પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર