આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના વાહન વિભાગના હેડ જાની ભાઈએ સુચારુ વ્યવસ્થા કરી હતી.
શાળા દ્વારા લેવામાં આવતી મિટિંગ, આપવામાં આવતી સૂચના, દરેક ડ્રાઇવરોની વિગત ,તેમજ વાહનોની વિગત ,દરેક વાહનમાં વિદ્યાર્થીના લિસ્ટ પત્રકો ,વિવિધ નિયમોના પત્રકો વગેરે શાળા દ્વારા રાખવામાં આવતી નાનામાં નાની માહિતી અને વિવિધ કાર્યવાહી જોઈને ટ્રાફિક psi ખૂબ પ્રભાવિત થયા હતા.અને કાર્યને પ્રોત્સાહન આપ્યું હતું.