સિરામિક ફેકટરીમાં કામ કરતા દાજી જતા યુવાન નું મોત નિપજ્યું છે. કામ કરતી વખતે અકસ્માત સર્જાતા યુવાનનું મોત.
મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સીમ્પોલો સિરામીક ફેકટરીમાં કામ કરતા પુરણ અલુભાઇ આહીવાર ઉ.46નું ફેકટરીમાં કામ કરતી વેળાએ અકસ્માતે દાઝી જતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
