Monday, August 18, 2025

સુરેન્દ્રનગરમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ મોરબીથી ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: સુરેન્દ્રનગર જિલ્લાના એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા નાસતા ફરતા આરોપીને મોરબી જુના બસ સ્ટેશન પાસેથી મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો.

મોરબી એસ.ઓ.જી. ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળેલ કે, શાહરૂખભાઇ દિલાવરભાઇ મુલતાની રહે. ભવાનીનગર આવાસના મકાનમાં હળવદ જી.મોરબી વાળો હાલમા મોરબી જુના બસ સ્ટેશન પાસે છે. આ ઇસમ સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશન સી પાર્ટ પ્રોહીબીશન કલમ ૬૫ઇ,૧૧૬બી મુજબના ગુનામા નાસતો ફરતો આરોપી છે, જે બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા આરોપી શાહરૂખભાઇ દિલાવરભાઇ મુલતાનીને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ. મુજબ હસ્તગત કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર