મોરબી: કરણભાઈ ચતુરભાઈ દેત્રોજા તા. ૧૮-૧૨-૨૦૨૨ ને રવીવાર ના રોજ રામ ચરણ પામેલ છે. ત્યારે સ્વ કરણભાઈ ચતુરભાઈ દેત્રોજાની શ્રધ્ધાંજલિ રૂપે તા.૦૪-૦૧-૨૦૨૩ ને બુધવારના રોજ સમય સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ સુધી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ મહારક્તદાન કેમ્પ સ્વાગત હોલ, કેનાલ રોડ મોરબી ખાતે રાખવામાં આવેલ છે. તમારું મહામૂલ્ય રક્ત નું દાન કોઈનું જીવન બચાવી શકે છે આવો, રક્તદાન કરી ઈશ્વરનું ઋણચુકવીએ.
