Wednesday, June 25, 2025

હળવદના ધનાળા ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના ધનાળા ગામે PGVCLની લાઈનને અડી જતાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ શૈલેષભાઇ વાસુદેવભાઇ કણઝરીયા ઉ.વ.૩૬ રહે. નવા ધનાળા તા.હળવદ વાળા ગત તા.૨૧-૦૩-૨૦૨૩ ના રોજ બપોરના સાડા બારેક વાગ્યાનાં અરસામાં હલર ઉપર ચઢી કામ કરતા હતા તે દરમ્યાન ઉપરથી પસાર થતી PGVCL ની લાઇનને અડી જતા ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા શૈલેષભાઇ વાસુદેવભાઇ કણઝરીયાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર