પાર્કિંગ ના નિયમોના ધજાગરા ઉડાવતા સ્ટાફ અને કસ્ટમર
આજરોજ હળવદ બ્રાહ્મણની ભોજન શાળા પાસે આવેલ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે આડેધડ પાર્કિંગ કરતા પરિવાર મુશ્કેલી પડતી હોવાથી ત્યાંના નોકરિયાતો અભદ્ર વર્તન કરતા નજરે પડી રહ્યા ત્યારે રોડ પર ઘર વાલા ના બાઈક પડ્યા હોય તો બાઈક રોડ પર મૂકી દેવાનું અને કોઈ સાહેબો આવે તો તેમની કાર પાર્કિંગ માટે ઘરવાળા ના બાઈક રસ્તા પર મૂકી અને બહાર થી બેન્ક ના સાહેબો આવતા તેમને કાર પાર્કિંગ માટે રોડ પર કાર પાર્કિંગ ની સુવિધા છે ત્યારે ત્યાં રહેતા ઘર વાલા ના બાઈક રાખવા માટે ત્યાંના નોકરિયાતો ઘરવાળા ના બાઈક બીજે મૂકે આ કેવું વર્તન ત્યારે બેન્ક ના મેનેજર ને નમ્ર વિનંતી કે આવા અભદ્ર વર્તન કરતા બેન્ક ના સ્ટાફ ને થોડી બોલવાની સિસ્ત થોડી હોવી જરૂરી છે ત્યારે નમ્ર વિનંતી કે બેન્ક ના મેનેજર ને કે આવા અભદ્ર વર્તન કરતા રોકે નકર આગળ પગલાં લેવા મજબૂર ન કરશો એવી નમ્ર વિનંતી
રવી પરીખ હળવદ
ચક્રવાત ન્યૂઝ
9327573218
