Monday, October 7, 2024

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 183 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી, જાણો સંપૂર્ણ વિગતો…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા દ્વારા મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ આંતરિક બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા કુલ 183 પોલીસ જવાનોની આંતરિક બદલી કરવામાં આવી છે.

આંતરીક બદલી પામેલ પોલીસ કર્મચારીઓનું લિસ્ટ નીચેની જોવા નિચે ક્લિક કરો….

POLICE-BADLI-1 POLICE-BADLI-2

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર