મોરબી નીવાસી મુકતાબેન પરમાનંદ રાચ્છનું દુઃખદ અવસાન
મોરબી: મોરબી નીવાસી મુકતાબેન પરમાનંદ રાચ્છ તે પરમાનંદભાઈ અમરશીભાઈ રાચ્છ (મીઠાવાળા)ના ધર્મ પત્ની તેમજ રાજેશભાઇ, દિપકભાઈ, કમલેશભાઈ અને હંસાબેન ભાવેશભાઈ બુધ્ધદેવનાં માતા તેમજ સ્વ. અમરશીભાઈ લાલજીભાઈ પોપટ (બેલાવાળા)ના સુપુત્રી તથા સ્વ. જ્યંતીલાલ, નવીનભાઈ, અનિલભાઈ રાચ્છના ભાભી તથા કરણ, ઉર્વશી, જેઝીની, અંકીત, માહીના દાદીમાં તા. ૦૫/૦૧/૨૦૨૪ નાં રોજ રામ ચરણ પામેલા છે. સદગતનુ બેસણુ તેમજ પિયરપક્ષની સાદડી તા. ૦૯/૦૧/ ૨૦૨૩ સોમવારના રોજ. લોહાણા વિદ્યાર્થી ભુવન મોરબી ખાતે સાંજે ૪:૦૦ થી ૫:૩૦ રાખેલ છે.