મોરબી : માળિયા તાલુકામાં આવેલ બગસરા ગામ પાસે વવાણીયા નજીક પિજીવિસીએલ નાં લાઇનમેન કલ્પેશભાઈ પાંડવ પોતાનું કામ કરી રહ્યા હોય ત્યારે ૨ ઈસમોએ ત્યાં આવીને ફરિયાદી કલ્પેશભાઇ ગાળો આપી માર માર્યો હતો.
કલ્પેશભાઈ પાંડવ પિજિવિસીએલ મે લાઈનમેન તરીકે ફરજ બજાવતા હોય ત્યારે તેઓ માળિયા ના બગસરા પાસે વવાણીયા નજીક કામ કરતા હોય ફરિયાદી પોતાની ફરજ નિભાવતા હોય છતાં ત્યા ૨ ઇસમો ત્યાં આવીને ફરિયાદી ને ” કામ પૂરું કરી ને જજે ” કહી ને ગાળો ભાંડી જે માર માર્યો હતો. ત્યારે પોલીસ દ્વારા સુધીરભાઇ વલ્લભભાઇ કોળી તથા પપ્પુભાઇ જેરામભાઇ કોળી વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...