મોરબી એ ડિવિઝન પોલીસ ગતરાત્રીના રોજ લતિપ્લોટ વિસ્તારમાં પેટ્રોલિંગ માં હોય દરમિયાન લતિપ્લોત શેરી નંબર ૨-૩ વચ્ચે ના રસ્ત આવતા ત્યાં અમુક ઇસમો ગોળ રાઉન્ડ માં બેસીને જુગાર રમતા હોય ત્યારે પોલીસ દ્વારા જુગાર રમતા ઇસમોની અટકાયત કરવામાં આવી છે.
મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન અમુક ઇસમો જાહેરમાં જુગાર રમતા જણાયા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની પુછપરછ કરવામાં આવતા તેઓ (૧)સિકદરભાઈ ઉર્ફે બોડીગાર્ડ દાઉદભાઈ શેખ ( ઉ.વ.૨૯ રહે ખ્વાજા પેલેસ વાળી શેરી મોરબી) (૨) ઈર્શાદભાઈ ઈકબાલભાઈ ત્રાયા (ઉ.વ.૩૬ રહે જોન્સનગર, મોરબી) (૩) સમીરભાઈ ખમીશાભાઈ કાતીયાર ( ઉ.વ.૨૫, રહે શીવ સોસાયટી , મોરબી) (૪) સોયબભાઈ ઓસમાણભાઈ નકુમ ( ઉ.વ.૩૪ , રહે લાતી પ્લૉટ , મોરબી) આમ આ ૪ આરોપીઓ હોય, પોલીસ દ્વારા તેમની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...