મોરબીની ભાજપ સાશીત નગરપાલિકામાં મહિલા સુધરા સભ્યના પતિ દ્વારા કથિત ભ્રષ્ટાચાર ની ક્લિપ વાયરલ થયા બાદ સુધરાઈ સભ્યો ના નામે કોન્ટ્રાક્ટરો પાસેથી નાણા ઉઘરાવવા અંગે ના ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ ની માંગ કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ કરી છે “લાલો” ઉર્ફે લાલાભાઈ કાળુભાઈ પરમારની ભ્રષ્ટાચાર અંગે તપાસ કરી નાર્કો ટેસ્ટ કરાવવા પણ માંગ કરવામાં આવી છે.
થોડા સમય પહેલા મોરબીના મહિલા સુધરાઇ સભ્ય ના પતિ દ્વારા કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા ની લેતી જતી બાબતની કચ્છી ક્લિપ માર્કેટમાં વાયરલ થઈ હતી દરમિયાન આ ભ્રષ્ટાચારનું ભૂત ફરી સપાટી પર આવતાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે કહેવાઈ રહ્યું છે કે વોર્ડ નંબર 2 ના ભાજપના ચૂંટાયેલા મહિલા સુધરાઇ સભ્ય ના પતિ લાલો ઉર્ફે લાલભાઈ કાળુભાઇ પરમાર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ વ્યક્તિ સુધારા સભ્યો ના નામે કોન્ટ્રાક્ટરો પાસેથી ઉઘરાણા કરી રહ્યા છે આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને કથિત ભ્રષ્ટાચાર બાબત અંગે એસીબી દ્વારા નારકોટેસ કરી આ વ્યક્તિ કેટલા સમયથી ઉઘરાણી કરી રહ્યો છે અને કોના માટે કરી રહ્યો છે તેની ઘનિષ્ઠ તપાસ કરવાની માંગ મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારી એ એન્ટીકરપ્શન બ્યુરોને લેખિત રજૂઆત કરી છે પ્રજાના પૈસાનો દુરુપીયોગ કરનારા ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્ય કરે ભ્રષ્ટાચાર ને આગળ વધતો રોકવા રજૂઆત કરવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...