ઉમેદવારોને આગામી ૧૧ જુલાઈ-૨૦૨૨ સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારે નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ માટે નિમણૂંક કરવામાં આવશે જેમાં સંચાલક તરીકે ૭, રસોઇયા તરીકે ૯, અને મદદનીશ તરીકે ૧૪ જગ્યાનો સમાવેશ થાય છે.





