વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં યોજવાની છે. ત્યારે અલગ અલગ પક્ષો અને સમાજ દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ કોંગ્રેસ સમિતીમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે ધારાસભ્ય લલિતભાઇ કગથરાની નિમણૂક કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસના ઇતિહાસમાં ગુજરાતની અંદર પ્રથમ વખત સાત કાર્યકારી પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જે અનુસંધાને જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબીમાં બાઈક રેલી યોજી કારી કારી પ્રમુખ લલિત કગથરા ના સ્વાગત સમારંભ અંતર્ગત ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે આ રેલી અંતર્ગત પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત,ઋત્વિજ મકવાણા, કિરીટ પટેલ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ,નયન અઘારા સહિતના જિલ્લાના દરેક તાલુકા મથકોના કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો અને હોદેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.ત્યારે આ ભવ્ય રેલી મહેન્દ્રનગર પાસે આવેલ ઉમિયા મંદિર ખાતેથી રવાપર ગામ ઘુનડા રોડ ખાતે આવેલ દ્વારકેશ પાર્ટી પ્લોટ સુધી ભવ્ય બાઈક રેલી યોજવામાં આવી હતી. ત્યારે લલિતભાઈ અને અન્ય કોંગી આગેવાનો દ્વારા આગામી ચૂંટણીમાં ૧૨૫ જેટલી બેઠકો કબજે કરવા માટે તૈયારી દર્શાવામાં આવી હતી.
મોરબી તાલુકાના જુના ઘુંટુ રોડ ઘુંટુ ગામના સ્મશાન સામે બાઈકમાથી વિદેશી દારૂની ૨૮ બોટલ કિં રૂ. ૭૭૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૨૭,૭૦૦ નાં મુદામાલ સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના જુના ઘુંટુ...
મોરબી જીલ્લામાં સાતમ આઠમના તહેવારો પહેલાં મોરબી એલસીબી પોલીસે મોરબીના ઉંચી માંડલ ગામના સ્મશાન પાસે તળાવની પાળ પાસે આવેલ કાંતિભાઈની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૨૨૧ કિં રૂ. ૭૭,૧૦૦ તથા બીયર ટીન નંગ -૭૦ કિં રૂ. ૧૨,૬૦૦ મળી કુલ કિં રૂ. ૮૯,૭૦૦ ના મુદ્દામાલ સાથે બે ઈસમોને એલસીબી...
મોરબીના વીશીપરા રણછોડનગર માં પાણીની ટાંકી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને રોકડ રકમ ૧૨૭૦૦ નાં મુદામાલ સાથે સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વીશીપરા રણછોડનગર માં પાણીની ટાંકી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા...