મોરબીના જેતપર ગામે નવાપરામાં હારજીતનો જુગાર રમતા 9 ને પકડી પાડતી પોલીસ

મોરબી : જેતપર ગામે નવાપરામાં જાહેરમાં જુગાર રમી રહેલા પર પોલીસ ત્રાટકી હતી જેમાં નવ જેટલા જુગારી પકડાયા

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે જેતપરના નવાપરામાં જાહેરમાં હાર જીતના જુગારની મજા માણી રહેલ (૧) સાગરભાઇ અમરશીભાઇ માલણીયા (૨) સુનીલભાઇ ઉર્ફે ભંગારી કુકાભાઇ દેગામા (૩) મહેશભાઇ રામજીભાઇ માલણીયા (૪) દશરથભાઇ કિશોરભાઇ સુમરખાણીયા (૫) અરવિદભાઇ હરજીવનભાઇ હમીરપરા (૬) અસલ્મભાઇ હનીફભાઇ બુખારી (૭) ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો ગોકળભાઇ હમીરપરા (૮) મહેશભાઇ ધનજીભાઇ સાતોલીયા (૯) ભાવેશભાઇ બાલુભાઇ સીતાપરા તમામ આરોપી ને રોકડા રૂપીયા રૂ રૂ.૨૬,૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img