મોરબી ના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રોયલ પાર્ક વિસ્તારમાં વેપાર કરી પોતાનું ગુજરાત ચલાવતા જીગ્નેશભાઈ અશોકભાઈ એરવાડિયા દ્વારા નામાના રૂપિયા માગતા આ કામના આરોપીઓ દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો
આ અંગે જાણવા મળતી માહિતી મુજબ ફરિયાદી રોયલ પાર્ક વિસ્તારમાં ધંધો વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય ત્યારે આ કામના આરોપી
(૧)કલ્પેશભાઈ ભગવાનજીભાઈ તથા
(૨)કલ્પેશભાઈ ના પિતા ભગવાનજી ભાઈ
(૩) બેઅજાણ્યા ઇસમો ત્યાંથી નીકળ્યા હોય ત્યારે તેમની પાસેથી નામના પૈસા માગતા આરોપીઓ દ્વારા તેમની સાથે બોલાચાલી કરી ફરિયાદીને લોખંડના સળિયા થી ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
