ભકિતનગર બાયપાસ પાસે જાહેરમા જુગાર રમતા પાંચ પકડાયા
આ અંગે મળતી માહિતી મુજબ આગામી સમયમાં શ્રાવણ માસ આવતો હોય ત્યારે જુગારની બદી અટકાવવા માટે પોલીસ કાર્યરત હોઈ ત્યારે
મોરબી ભકિતનગર સર્કલ એસ્સાર પંપ પાછળ જાહેરમા રોડ ઉપર જુગાર રમતા હોય જેથી હકિકત આધારે રેઇડ કરતા
(૧) હનીફભાઇ જુમાભાઇ કાળવા (૨) હેમતભાઇ વાલાભાઇ ચૌહાણ (૩) પ્યારૂભાઇ દાદુભાઇ પરમાર (૪) હુશેનભાઇ અલીભાઇ કાથરોટીયા (૫) જીતેષભાઇ વાલાભાઇ ચૌહાણ સહિતના પાંચ જુગારીને જાહેરમા જુગાર રમતા મળી આવતા રોકડ રૂ.૩૦૩૦૦/- ના મુદામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.