Sunday, August 3, 2025

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસને ખાનગી રાહે બાકી મળી હોય કે હળવદના ડુંગરપુર ગામે રામજી મંદિરની બાજુમાં આવેલ શેરીમાં અમુક ઇસમો જાહેરમાં જુગાર રમતા હોય ત્યારે પોલીસ દ્વારા બાતમી વાળા સ્થળ પર રેડ કરવામાં આવી હતી ત્યારે રેડ દરમિયાન પોલીસને હકીકત વાળી જગ્યા પરથી
(૧) વિક્રમભાઈ ગણેશભાઈ માહરણીયા
(૨) પ્રહલાદભાઈ કરસનભાઈ સુરાણી
(૩) રોહિતભાઈ પ્રભુભાઈ ફિશરિયા
(૪) જયસુખભાઈ હેમુભાઈ ફીસરીયા
(૫) સંતરામભાઈ અવચરભાઈ વિઠ્ઠલાપરા
(૬) વિજયભાઈ દેવરાજભાઈ ફિસડિયા
(૭) અજીતભાઈ લખમણભાઇ જખવાડિયા
રહે તમામ ડુંગરપુર વાળા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તમામને પકડી પાડવામાં આવ્યા છે ત્યારે તેમની પાસેથી રોકડ રકમ રૂ.12,600/- કબજે કરવામાં આવ્યા છે. જુગારધારા અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર