વાંકાનેર ના પલાસ ગામે થી જુગાર રમતા ઇસમો ઝડપાયા.
વાંકાનેર ના પલાસ ગામે થી જુગાર રમતા ઇસમો ને પોલીસ દ્વારા પકડી પડવામાં આવ્યા છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેરના પલાસ ગામે દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે જાહેરમાં જુગાર રમતા આરોપી
(૧)હીતેશભાઇ સવધણભાઇ કુણપરા
(૨)મુનાભાઇ વાધજીભાઇ ચતરોટીયા,
(૩)મુનાભાઇ ગોવીંદભાઇ ગમારા,
(૪)અશોકભાઇ ભુભાઇ શેટાણીયા,
(૫)હેમંતભાઇ જીણાભાઇ કુણપરા,
(૬)મુનાભાઇ ઉર્ફે મનાભાઇ દીનેશભાઇ કુણપરા,
(૭)વીષ્ણુભાઇ સતાભાઇ ગમારા
(૮)સવધણભાઇ ઉર્ફે મુનાભાઇ ખોડાભાઇ કુણપરા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત તેમની પાસે થી રોકડા રૂપિયા 11,200 કબ્જે કરવામાં આવ્યા છે.