આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગમાં હોઈ દરમિયાન ઇન્દિરાનગર, મંગલમ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.ત્યારે પોલીસને જાહેરમાં જુગાર રમતા જુગારી
(૧)રમેશભાઈ રામજીભાઈ વરાણીયા,
(૨)કિશોરભાઈ કાનજીભાઈ સુરેલા,
(૩)ભરતભાઈ ગોરધનભાઈ કેરવાડીયા
(૪) રાકેશભાઈ રમેશભાઈ ઉધરેજા તિનપતિ રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા છે..ઉપરાંત તેમની પાસેથી રોકડા રૂપિયા 11,700/- કબ્જે કરવામાં આવ્યા છે.
