Tuesday, August 5, 2025

ઊંચી માંડલ ગામે થી જુગાર રમતા આંઠને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ઊંચી માંડલ ગામમાં આવેલ જીયોબાથ સેનીટરીવેર્સ કારખાના પાસે આવેલ સીમમાં રેઇડ કરવામાં આવી હતી જ્યાં જુગાર રમતા આરોપી
(૧) જેરામભાઇ જાદવભાઇ વાઘેલા
(૨) ભરતભાઇ ધીરૂભાઇ પરમાર
(૩) મોઇનભાઇ યુસુફભાઇ મલેક
(૪) કલ્પેશભાઇ જયંતિભાઇ મકવાણા
(૫) કરનભાઇ બાબુભાઇ રાઠોડ
(૬) અનીલભાઇ કેશુભાઇ ધંધુકીયા
(૭) પ્રવિણભાઇ લખમણભાઇ સાલાણી
(૮) નિરંજનભાઇ સાર્થકભાઇ કુલહારી
વાળા જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા છે. ઉપરાંત તેમની પાસેથી રોકડ રકમ રૂ-૧૬૭૪૦/- કબ્જે કરવામાં આવ્યા છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર