મોરબી બી ડિવિઝન પોલીસને ખોવાયેલ તેમજ ચોરી થયેલ મોબાઈલ શોધી કાઢવા સુચના મળી હોય ત્યારે બી ડિવિઝન પોલીસ ની ટીમ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ કરી આશરે છ જેટલા મોબાઈલ જેની કિંમત રૂપિયા એક લાખ હોય, જેને શોધી કાઢવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ 6 મોબાઈલ શોધી કાઢી તેમના મૂડ માલિકને પરત આપવામાં આવ્યા છે.
